વેપાર માટે
તમારા વેપારનું પોતાનું પાનું. દિયોદરના ગ્રાહકો અહીં શોધે છે.
દુકાન, દવાખાનું, ક્લાસ, ડીલર, હોટલ, લારી કે દુકાન વગરના કારીગર: બધા માટે. બે મિનિટ, મફત.
અંબિકા કરિયાણા ભંડાર
કરિયાણું
diyodar.com/ambika-kirana
સેવા ક્લિનિક
ડોક્ટર અને દવાખાનાં
diyodar.com/seva-clinic
તમને શું મળે છે
તમારું પોતાનું પાનુંdiyodar.com/તમારું-નામ: કવર ફોટો, લોગો, ભાવ યાદી, ફોટા, સમય.
WhatsApp પર ઓર્ડરગ્રાહક ભાવ યાદીમાંથી વસ્તુ પસંદ કરે, ઓર્ડર સીધો તમારા WhatsApp પર.
QR પોસ્ટરકાઉન્ટર માટે છાપવાનું પોસ્ટર. સ્કેન કરે એટલે તમારું પાનું.
ડિજિટલ વિઝિટિંગ કાર્ડએક ફોટો જે WhatsApp પર મોકલી શકાય.
તહેવારની શુભેચ્છાદિવાળી, બેસતું વર્ષ, લાભ પાંચમ: તમારા નામ-લોગો સાથે તૈયાર.
આંકડાકેટલા લોકોએ પાનું જોયું, ફોન કર્યો, WhatsApp દબાવ્યું.
ચકાસાયેલ બેજફોન, GST/ઉદ્યમ અને રૂબરૂ મુલાકાતથી ભરોસો.
સાચી સમીક્ષાફક્ત ફોન ચકાસેલા ગ્રાહકો લખી શકે.
દરેક પ્રકારના વેપાર માટે
કારીગર / સેવા (દુકાન વગર)ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, દરજી, ટિફિન, ડ્રાઇવર, કડિયાલારી / ફેરિયોશાકભાજી, ચા, પાણીપુરી, ફ્રૂટદુકાનકરિયાણું, દવા, મોબાઇલ, કાપડ, સોની, હાર્ડવેરદવાખાનું / હોસ્પિટલદવાખાનું, નર્સિંગ હોમ, લેબ, દાંતના ડોક્ટરશાળા / ટ્યુશનશાળા, ટ્યુશન, કોમ્પ્યુટર ક્લાસડીલર / એજન્સીટ્રેક્ટર, ખાતર-બિયારણ, બાઇક, બાંધકામનો માલહોટલ / ભોજનથાળી, નાસ્તો, મીઠાઈ, ગેસ્ટ હાઉસએકથી વધુ શાખાશાખાઓ અને સ્ટાફવાળો વેપાર
ત્રણ રીતે જોડાઓ
- જાતે, 2 મિનિટમાંપગલે-પગલે ફોર્મ; ભરતાં ભરતાં તમારું પાનું દેખાય.
- WhatsApp પર બોલીનેવોઇસ નોટ અને ફોટા મોકલો; અમે બનાવીએ.
- અમારા સાથી રૂબરૂદુકાને આવીને ફોટા લે, પાનું બનાવે, ચકાસણી પણ કરે.
ભાવ
મફત
₹0
- તમારું પોતાનું પાનું
- WhatsApp પર ઓર્ડર
- QR પોસ્ટર
- ડિજિટલ વિઝિટિંગ કાર્ડ
- તહેવારની શુભેચ્છા
- આંકડા
- ચકાસાયેલ બેજ
- સાચી સમીક્ષા
Pro
જલ્દી
- યાદીમાં ઉપર
- હોમ પેજ પર ઓફર
- વધુ ફોટા અને શાખા
ભાવ હજી નક્કી નથી.
સવાલ
કેટલો ખર્ચ?
પાનું, QR પોસ્ટર, કાર્ડ, શુભેચ્છા અને આંકડા મફત. વધારાની જાહેરાત (Pro) પછી આવશે; ભાવ હજી નક્કી નથી.
મારો નંબર બધાને દેખાશે?
ફક્ત તમે હા પાડો તો. નહીંતર ફક્ત WhatsApp બટન.
મને ટાઇપ કરતાં નથી આવડતું.
WhatsApp પર બોલીને (વોઇસ નોટ) અને ફોટા મોકલો, કે અમારા સાથીને બોલાવો. અમે પાનું બનાવી તમારી હા માંગીશું.
બનાવટી સમીક્ષા?
ફક્ત ફોન ચકાસેલા લોકો, એક વેપાર પર એક જ સમીક્ષા, અને દરેક સમીક્ષા પહેલાં તપાસાય.